અન્ન સુરક્ષા યોજનામાં ભાજપ સરકાર ગરીબોને એપ્રિલફુલ ન બનાવે : 15-03-2016
- અન્ન સુરક્ષા યોજનામાં ભાજપ સરકાર ગરીબોને એપ્રિલફુલ ન બનાવે
- ગરીબ અને મધ્યમ વર્ગ માટેની આ યોજના માટે બનાવાયેલી યાદીમાં જરૂરીયાતમંદ લોકોને બાકાત રખાયા હોવા સામે કોંગ્રેસનો આક્રોશ
ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારે ફુડ સિક્યુરીટી બિલના અમલમાં ત્રણ વર્ષ સુધીનો ગુનાહિત વિલંબ કર્યો હોવા સામે આક્રોશ વ્યક્ત કરતાં કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા 2011માં બનાવાયેલી યાદીમાં જરૂરીયાતમંદ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની બાદબાકી કરી મળતીયાઓનો મોટા પ્રમાણમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાથી વંચિત લોકોનો આ યાદીમાં તાત્કાલીક સમાવેશ કરવો જોઈએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો