અનુસુચિત જાતિ વિભાગના ૨૦ જીલ્લા/શહેરના ચેરમેનોને નિમણુંક : 07-08-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની ભલામણથી આજ રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગના ચેરમેનશ્રી કે.રાજુજી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગના ૨૦ જીલ્લા/શહેરના ચેરમેનોને નિમણુંક આપવામાં આવી છે. જેની યાદી નીચે મુજબ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note