અનલોક કર્યા બાદ આગામી શું આયોજન છે તે અંગે સરકાર શ્વેતપત્ર બહાર પાડે: અમીત ચાવડા : 09-06-2020

  • કોરોના મહામારી – લોકડાઉનના સમગ્ર સમયગાળામાં સરકારે શું કામગીરી કરી અને અનલોક કર્યા બાદ આગામી શું આયોજન છે તે અંગે સરકાર શ્વેતપત્ર બહાર પાડે: અમીત ચાવડા

WHO એ જાન્યુઆરી મહિનામાં કોરોના મહામારી અંગે ભારત સરકારને ચેતવણી આપ્યા બાદ આ ૫ મહિનાના સમયગાળામાં સરકારે તેનો સામનો કરવા શું કામગીરી કરી? વેન્ટીલેટર ઉપલબ્ધ કરવા, લોકોના જીવ બચાવવા તેમજ મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે શું આયોજન કર્યું. કેટલી રકમનું બજેટ ફાળવ્યું છે, કેટલી રકમ ખર્ચ કરી છે, અનલોક કર્યા બાદ પણ વધતા જતા સંક્રમણને અટકાવવા શું આયોજન છે, લોકોને બચાવવા માટે શું આયોજન, રણનીતિ છે અને તૈયારી છે?

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note