અત્યાચાર વખતે વિજયભાઈ રૂપાણી અને તેમની સરકાર ક્યાં હતી : 14-05-2016

  • ભાજપમાં જ અચ્છે દિન નહીં હોવાથી લોલીપોપ આપતી સરકારને પ્રજા જવાબ આપશે
  • અનામત આંદોલનમાં બેફામ લાઠીચાર્જ અને બહેન-દીકરીઓ ઉપર અત્યાચાર વખતે વિજયભાઈ રૂપાણી અને તેમની સરકાર ક્યાં હતી ? ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાત કે કેન્દ્રમાં ભાજપ સરકારે પ્રજાના હિતમાં કરેલા વિકાસ કામો અથવા યોજના અંગે જાહેરમાં ચર્ચા કરવા માટે ખૂલ્લો પડકાર ફેંકતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, અચ્છે દિન અને કેન્દ્રનો ગુજરાતને હળહળતો અન્યાય જેવા સૂત્રો દ્વારા સત્તા મેળવનાર ભાજપને 2017માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પ્રજા સણસણતો જવાબ આપશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note