‘‘અચ્છે દિન’’ ના વાયદા ‘‘બહુત હુઈ મહંગાઈ કી માર… અબકી બાર….’’ : 24-10-2020
- ‘‘અચ્છે દિન’’ ના વાયદા ‘‘બહુત હુઈ મહંગાઈ કી માર… અબકી બાર….’’ જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકાર નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપી રહી છે.
- પેટ્રોલ, ડીઝલ, દુધ, ગેસ, દાળ-ચોખા, સીંગતેલ સહિતના વધતાં ભાવો – મોંઘવારીના મુદ્દે ભાજપા સરકાર ભૂગર્ભમાં : કાળા બજારીયા – સંગ્રહખોરો બેફામ.
- કેન્દ્રની ભાજપા સરકારે છેલ્લા છ વર્ષમાં એક્સાઈઝ ડ્યુટીમાં પેટ્રોલ પર ૨૫૮ ટકા અને ડીઝલ પર ૮૨૦ ટકા વધારો ઝીકીને ૧૮ લાખ કરોડ રૂપિયા દેશના નાગરિકોના ખિસ્સામાંથી ચલાવેલી લૂંટ.
- તેલીયા રાજાઓ અને સરકારની મીલીભગતથી ખેડૂતો અને ખાનાર વર્ગને માર, સિંગતેલમાં ૧૫૦ રૂપિયાના ઉછાળા સાથે ૧૫ કિલો સિંગતેલનો ડબ્બો ૨૩૬૦/-.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો