અગસ્ટા વેસ્ટ લેન્ડમાં મોદી સરકાર કપટી ભૂમિકા છુપાવવા માટે કામગીરી કરી રહી છે : 31-12-2018
અગસ્ટા વેસ્ટ લેન્ડમાં મોદી સરકાર કપટી ભૂમિકા છુપાવવા માટે કામગીરી કરી રહી છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ કરે. રાફેલ સોદામાં કરોડો રૂપિયાના કૌભાંડ, પોતાના મળતિયા ઉદ્યોગપતિને મદદ કરવાના મોદી સરકારના ચાલ-ચલન-ચારિત્ર્ય અને ચહેરો ખુલ્લો પડી જતા ગભરાયેલ, બેબાકળી બનેલી ભાજપ-મોદી સરકાર દેશની જનતાને જવાબ આપે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો