અખિલ ભારતીય યુથ કોંગ્રેસ સમગ્ર દેશમાં જનઆંદોલન : 24-12-2016
સહારા કંપની અને બિરલા કંપનીમાં ઇન્કમટેક્ષ – EDના દરોડા માં પકડાયેલા દસ્તાવેજો – ડાયરીમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જુદી જુદી તારીખે – સમયે રૂ. ૪૦ કરોડ અને રૂ. ૨૫ કરોડના ભ્રષ્ટાચાર લેણદેણના પુરાવા અંગે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ મહેસાણા ખાતે જાહેર સભામાં દસ્તાવેજો ખુલ્લા કર્યા હતા. અને તટસ્થ તપાસની માંગ કરી હતી. ભ્રષ્ટાચારના પુરાવા છતાં ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યો છે ત્યારે અખિલ ભારતીય યુથ કોંગ્રેસ સમગ્ર દેશમાં જનઆંદોલન કરશે તેવી જાહેરાત આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો