અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે શ્રીમતી પ્રિયંકા ગાંધીની નિમણુંકને આવકારતાં : 23-01-2019

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે શ્રીમતી પ્રિયંકા ગાંધીની નિમણુંકને આવકારતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશનના માધ્યમથી વ્યાપક સામાજીક સેવા કરતાં પ્રતિભાશાળી, સ્પષ્ટ વક્તા, સંવેદનશીલ વ્યક્તિત્વ શ્રીમતી પ્રિયંકા ગાંધીની કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ તરીકેની નિમણુંકથી કોંગ્રેસ પક્ષના લાખો કાર્યકર્તાના જોમ-જુસ્સામાં ઉમેરો થશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note