અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી ઉના તાલુકાના મોટા સમઢીયાળા ખાતે મુલાકાત : 20-07-2016
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી તા. ૨૧/૭/૨૦૧૬ ના રોજ ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ખાતે અત્યાચારનો ભોગ બનેલ દલિત પરિવારોની મુલાકાત લેશે, ત્યારબાદ રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દલિત યુવાનોની ખબર-અંતર પુછીને તેમની વ્યથા સાંભળશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો