અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂતને રૂ.૪ લાખની જાહેરાતની સામે રૂ.૨ લાખ કરીને છેતરપીંડી કરી : 17-11-2018

  • ગુજરાતના ખેડૂતોની સરેરાશ આવક રૂ.૩૫૭૩/- જેટલી સામાન્ય છે અને ગુજરાતના ૪૩% ખેડૂત પરિવારો દેવામાં હોવાની ચોંકાવનારા આંકડા
  • શ્રીમતી આનંદીબેન સરકારમાં નવેમ્બર-૨૦૧૫ પછી અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂતને રૂ.ચાર લાખની જાહેરાતની સામે રૂપાણી સરકારે રૂ.બે લાખ કરીને ખેડૂતો સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત અંગે રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપા સરકાર જવાબ આપે
  • ગુજરાતના ખેડૂતો નાણાકીય કટોકટી અને પાક નિષ્ફળ જવાના ડરથી છેલ્લા ૩૦ દિવસમાં ૧૬ વધુ ખેડૂતોએ આપઘાત કર્યા

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note