અંબાજી માતાના દર્શન કરીને યુવા કોંગ્રેસની પરિવર્તન યાત્રાની શરૂઆત થઈ : 22-09-2022
- ગુજરાત વિધાસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા અંબાજીથી લઈને ઉમરગામ સુધીની’યુવા પરિવર્તન’ યાત્રાની શરૂઆતઃ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા.
અંબાજીથી ઉમરગામ સુધીની યુવા પરિવર્તન યાત્રાની શરૂઆત પ્રસંગે યુવા જનમેદનીને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં ભાજપના શાસનથી પ્રજા ખૂબ જ નારાજ છે. ગુજરાતના યુવાનોને ભાજપ સરકારે નશાના રવાડે ચડાવ્યા છે. ભાજપ સરકારના શાસનમાં બેરોજગારી આસમાને છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો