અંબાજી માતાનાં દર્શન કરતા કોંગ્રેસ આગેવાનો

માં અંબા ના પાવન ધામ અંબાજી ખાતે શીશ ઝુકાવતાં રાજસ્તાનના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોત અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માનનીય શ્રી ભરતસિંહ સોલંકી