અંતિમધામ’ હિન્દુ ધર્મની આસ્થા સાથે જોડાયેલ હોવા છતા ભાજપાએ હિન્દુ ધર્મની આસ્થા સાથે ચેડા કર્યા. : શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા : 26-09-2020
- ‘અંતિમધામ’ હિન્દુ ધર્મની આસ્થા સાથે જોડાયેલ હોવા છતા ભાજપાએ હિન્દુ ધર્મની આસ્થા સાથે ચેડા કર્યા. : શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા
- ભાજપાના ગતિશીલ ભ્રષ્ટાચારે ‘અંતિમધામ’ ને પણ ભરખી ગયો : શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા.
- હોસ્પીટલો, શાળા, જાહેર સંપત્તિમાં ભ્રષ્ટાચાર આચરનાર ભાજપના જનપ્રતિનિધિઓ હવે ‘અંતિમધામ’ ના નાણાં પણ ચાઉં કરી રહ્યા છે : શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા
- સુરત મહાનગરપાલિકા તાત્કાલીક ‘અંતિમધામ’ નો ટ્રસ્ટ પાસેથી કબજો લઈને કામગીરી પૂર્ણ કરે :
ગેરરીતિ આચરનાર, ગ્રાન્ટનો દુરૂપયોગ કરનાર સામે સુરત કોર્પોરેશન જ ફોજદારી ફરિયાદ નોંધાવે
: શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો