૬૦ કરોડના બારદાન કૌભાંડમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના મળતીયાઓની સંડોવણીની તપાસની માંગ : શ્રી અમીત ચાવડા : 13-08-2018

ખેડા જીલ્લાના નડિયાદ ખાતે ધરણા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડમાં આખી ગુજરાત સરકારે આંખ આડા કાન કર્યા છે. ગુજરાતની ભાજપ સરકારના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનું પણ નામ કલકત્તાના રૂ. ૬૦ કરોડના બારદાન કૌભાંડમાં આવનારા દિવસોમાં બહાર આવે તો નવાઈ નહિ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note