૩૩ ટકા જેટલા ફી વધારાની માંગણી કરી રહેલ છે તે સદંતર ગેરવ્યાજબી : હેમાંગ રાવલ : 13-01-2023

  • શાળા સંચાલક મંડળ ધરખમ બેજીક સ્લેબમાં ૩૩ ટકા જેટલા ફી વધારાની માંગણી કરી રહેલ છે તે સદંતર ગેરવ્યાજબી : હેમાંગ રાવલ
  • મધ્યમવર્ગના વાલીઓના પગાર અને આવકના ૫૦ ટકા જેટલા રૂપિયા તો માત્ર પોતાના બાળકોના શૈક્ષણિક ખર્ચમાં વપરાઈ જાય છે. હવે કોઈપણ પ્રકારનો શૈક્ષણિક ફી માં વધારો એ મધ્યમવર્ગને પોષાય એમ નથી : હેમાંગ રાવલ
  • આ પ્રકારની ગેરવ્યાજબી માંગણી થઇ રહી છે છતાં પણ તેના વિરોધમાં શિક્ષણમંત્રી કે સરકારના કોઈ પદાધિકારીએ એક હરફ સુધ્ધા ઉચ્ચાર્યો નથી અને આ ફી વધારાની માંગણીને મુક સંમતિ આપી છે : હેમાંગ રાવલ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HR Press 13012023