૨૦૧૯ બિનસચિવાલય પરીક્ષામાં વિદ્યાર્થીઓને અન્યાય : 25-07-2022
૨૦૧૯ બિનસચિવાલય પરીક્ષામાં વિદ્યાર્થીઓને અન્યાય થયો છે, કોંગ્રેસ પક્ષ દ્વારા જે તે સમયે આંદોલન થયુ ત્યારે પણ કોંગ્રેસ પક્ષ, યુવક કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ.ના સ્પષ્ટ જણાવ્યું હતું કે, આગેવાનોએ ભાજપ પક્ષ આ પેપરફોડમાં સીધોસીધી જોડાયેલ છે. તેની સાબિતિ કરતો ભાવનગર ભાજપના જિલ્લાના સંયોજક વૈભવ જોષીનો વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં ગુજરાતનું ભવિષ્ય એવા યુવાનોના ભવિષ્યને રોળતું ભાજપના ભ્રષ્ટાચારી શાસન ને ઉજાગર કર્યું છે. જે રીતે આ વિડિયોમાં ભાજપના નેતા ખુલાસો કરી રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો