૧૦ કલાક વીજપુરવઠો આપવાની વાત કરતી સરકાર ખેડૂતોને ૪ કલાક પણ વીજપુરવઠો આપતી નથી : રાઘવજી પટેલ : 06-10-2015

ગુજરાતના ખેડૂતોને ૮ કલાકને બદલે ૧૦ કલાક વીજપુરવઠો ખેતીવાડી માટે આપવાની વારંવારને જાહેરાતો છતાં આજે જયારે ખેડૂતોના ઉભા પાકને પાણી આપવાની સખત જરૂરિયાત ઉભી થયેલ છે. ત્યારે રાજ્યના ખેડૂતોને ૪ કે ૫ કલાક માંડ માંડ વીજપુરવઠો આપવામાં આવે છે અને તે પણ અપૂરતા વોલ્ટેજથી જેના કારણે ખેડૂતોની ઇલેક્ટ્રિક મોટરો વારંવાર બળી જાય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note