હ્યુમન કેપિટલ, ઇન્વેસ્ટમેન્ટ , નોલેજ વર્કસ ઇનોવેશન, પર્ફોર્મન્સમાં અતિ કંગાળ દેખાવ : 24-07-2022

હ્યુમન કેપિટલ, ઇન્વેસ્ટમેન્ટ , નોલેજ વર્કસ ઇનોવેશન, પર્ફોર્મન્સમાં અતિ કંગાળ દેખાવ, જાહેરાતોમાં વ્યસ્ત ભાજપા શાસકો શોધ – સંશોધનમાં રાજ્યના નાગરિકોને યુવાનોને તક આપવામાં નિષ્ફળ નીવડી હોવાના આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે નીતિ આયોગ દ્વારા ત્રીજા અહેવાલમાં ગુજરાતની સ્થિતિ કથળી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press 24-07-2022-1