હોમગાર્ડ જવાનો ને પ્રતિદિન વેતન : 10-07-2019
- ૪૦,૦૦૦ જેટલા હોમગાર્ડ જવાનોને પડોશી રાજ્યોની સરખામણીએ ઓછામાં ઓછું રૂા. ૭૦૦/- પ્રતિદિન વેતન આપવામાં આવે.
- ૪૦,૦૦૦ જેટલાં હોમગાર્ડ જવાનોને અપૂરતુ અને અનિયમિત વેતન આપવાની બાબત માટે ભાજપ સરકારના દેવાળિયા વહીવટ અને શોષણની નિતી જવાબદાર
- હાઈકોર્ટના આદેશ છતાં મોટા ભાગના હોમગાર્ડ જવાનોને ત્રણ ત્રણ મહિના સુધી વેતન ચૂકવાતું નથી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો