સ્વ.શ્રી ચીમનભાઈ પટેલની જન્મજ્યંતી નિમિત્તે શ્રદ્ધાસુમન
Home / સમાચાર / સ્વ.શ્રી ચીમનભાઈ પટેલની જન્મજ્યંતી નિમિત્તે શ્રદ્ધાસુમન
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી ચીમનભાઈ પટેલ ની 89 મી જન્મજ્યંતી નિમિત્તે નર્મદા ઘાટ, ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં હાજર રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી.