સ્મૃતિ ઈરાની દ્વારા દત્તક લેવાયેલ મઘરોલ ગામના વિવિધ વિકાસ કામોમાં નાણાકીય ગેરરીતી : 02-06-2018
- કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા દત્તક લેવાયેલ મઘરોલ ગામના વિવિધ વિકાસ કામોમાં સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર-વિકાસ કાર્યક્રમમાં મોટા પાયે નાણાકીય ગેરરીતી
- નાણાકીય ગેરરીતી બાદ શ્રીમતી સ્મૃતિ ઈરાનીને રાજ્યસભાના સાંસદ રહેવાનો અધિકાર નથી, શ્રીમતી સ્મૃતિ ઇરાની એ રાજીનામું આપવું જોઈએ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા દત્તક લેવાયેલ મઘરોલ ગામના વિવિધ વિકાસ કામોમાં સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર-વિકાસ કાર્યક્રમમાં મોટા પાયે નાણાકીય ગેરરીતી બાદ શ્રીમતી સ્મૃતિ ઇરાનીને રાજ્યસભાના સાંસદ રહેવાનો અધિકાર નથી, શ્રીમતી સ્મૃતિ ઇરાની એ રાજીનામું આપવું જોઈએ અને ગ્રાન્ટમાં મોટા પાયે થયેલ ભ્રષ્ટાચાર અંગે ગુજરાત અને દેશના નાગરિકોને જવાબ આપવો જોઈએ તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો