સેમેસ્ટર પ્રથા નાબુદ છતાં ધોરણ-9ના બાળકો માટેની મૂલ્યાંકન પુસ્તિકામાં કોનો ભ્રષ્ટાચાર : 31-08-2016
- સેમેસ્ટર પ્રથા નાબુદ છતાં ધોરણ-9ના બાળકો માટેની મૂલ્યાંકન પુસ્તિકામાં કોનો ભ્રષ્ટાચાર ?
- ભાજપના ટોચના રાજકીય નેતાના સગાંને કમાવી આપવા બાળકોનું મૂલ્યાંકન થઇ રહ્યું છે
- આર્ટ્સ – કોમર્સ, સાયન્સ કૉલેજોમાં પણ સેમેસ્ટર પ્રથા રદ કરો – ડૉ. હિમાંશુ પટેલ
ભાજપ સરકાર દ્વારા અનેક વિવાદ અને વિલંબ પછી સેમેસ્ટર પ્રથા નાબુદ કરી હોવા છતાં ધોરણ-9માં બાળકોનાં મૂલ્યાંકનની પ્રથા યથાવત રાખવા સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે સણસણતો સવાલ કરતાં જણાવ્યું છે કે, ભાજપનાં ક્યા રાજકારણીનાં સગાને કમાવી આપવા માટે આ મૂલ્યાંકન થઇ રહ્યું છે તેની શિક્ષણ મંત્રી કે મુખ્યમંત્રીએ તાત્કાલિક જાહેરાત કરવી જોઈએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો