સેન્ટ્રલ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા ૯ અધ્યાપકોને શોકોઝ નોટિસ પાઠવી જેનો યુવક કોંગ્રેસ દ્વારા સખત વિરોધ. : 03-05-2018
- સેન્ટ્રલ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા ૯ અધ્યાપકોને શોકોઝ નોટિસ પાઠવી જેનો યુવક કોંગ્રેસ દ્વારા સખત વિરોધ.
- ગુજરાત રાજ્યની સરકાર દ્વારા અધ્યાપકોને શોકોઝ નોટિસ પાઠવી અસહિષ્ણુતાનું વરવું પ્રર્દશન.
- અધ્યાપકો સામેની શોકોઝ નોટિસ સેન્ટ્રલ યુનિવર્સિટી તાત્કાલિક પાછી ખેંચે.
- ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બની ગયા હોય તેવી પરિસ્થિતિ.
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદશ્રી રાહુલ ગાંધી દેશના વિવિધ વ્યવસાયિકો સાથે સંવાદના ભાગરૂપે શિક્ષકો, અધ્યાપકો સાથે વાર્તાલાપ કરીને પાયાની સમસ્યા અંગે સંવાદ કર્યો હતો. આ સંવાદ કાર્યક્રમ પક્ષના પ્રચાર-પ્રસાર માટે નહીં પણ દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં શૈક્ષણિક વર્તુળોની વિવિધ બાબતો વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સુવિધા જેવી બાબતો અંગે આદાન-પ્રદાન માટે હતો ત્યારે અન્ય બાબતો ને ધ્યાનમાં રાખી સેન્ટ્રલ યુનિવર્સિટીઓના નિશ્ચિત અધ્યાપકોને શોકોઝ નોટીસ આપવાની ઘટના ગેરબંધારણીય અને વખોડવાલાયક છે. ભાજપ સરકારની માનસિક્તા છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો