સુરત ખાતે યોજાયેલ પ્રધાનમંત્રીશ્રીના રોડ શો, કાર્યક્રમમાં કોઈ પણ અહિંસક રીતે દેખાવો કે રજૂઆત ન કરે તે માટે : 17-04-2017
સરકારી તિજોરીના કરોડો રૂપિયા અને સરકારી તિજોરીના લાભાર્થીઓ, હિત ધરાવતાં ઉદ્યોગ ગૃહોના સમન્વયથી સુરત ખાતે યોજાયેલ પ્રધાનમંત્રીશ્રીના રોડ શો, કાર્યક્રમમાં કોઈ પણ અહિંસક રીતે દેખાવો કે રજૂઆત ન કરે તે માટે બિનલોકતાંત્રિક રીતે પોલીસ તંત્રના ધાક-ધમકીથી કોંગ્રેસ પક્ષના સુરત શહેરના પ્રમુખ, ચૂંટાયેલા કાઉન્સીલરશ્રીઓ, કાર્યકરો-આગેવાનોની મોટા પાયે અટકાયત કરીને બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો