.
Home / જિલ્લા કોંગ્રેસ સમાચાર / સુરત ખાતે ધરણા અને જિલ્લા કલેકટરને આવેદન પત્ર
ગુજરાત સરકાર દ્વારા જોહુકમીથી જીલ્લા તાલુકા પંચાયતની ચુંટણી પાછી ઠેલવાના નિર્ણય સામે સુરત કોંગ્રેસ સમિતિના કાર્યકરો-આગેવાનો દ્વારા પ્રદર્શન-ધરણા કરી કલેક્ટરશ્રી ને આવેદન આપ્યું