સુમનદીપ વિદ્યાપીઠના સંચાલકશ્રી મનસુખ શાહના વધુ એક કારનામાને છાવરતી ભાજપ સરકાર : 03-03-2017

  • સુમનદીપ વિદ્યાપીઠના સંચાલકશ્રી મનસુખ શાહના વધુ એક કારનામાને છાવરતી ભાજપ સરકારઃ ડૉ. મનિષ દોશી
  • કે. જે. મહેતા મેડીકલ કોલેજના ટ્રસ્ટમાં કબજો કરનાર અને વિદ્યાર્થી-વાલીઓને લૂંટનાર શ્રી મનસુખ શાહ પાસેથી ભાવનગર ખાતેની આ તબીબી કોલેજની સંપૂર્ણ જમીન ખાલસા કરીને રાજ્ય સરકારે તબીબી શિક્ષણ-વિદ્યાર્થીઓના હિતમાં વહીવટ સંભાળી લેવો જોઈએ.

સુમનદીપ વિદ્યાપીઠના સંચાલકશ્રી મનસુખ શાહે વર્ષ ૨૦૦૯-૧૦ માં ભાવનગર ખાતેની કે. જે. મહેતા મેડીકલ કોલેજ કબજે કરીને શરૂ કરી હતી.  કોલેજ વર્ષ ૨૦૧૧ માં અપૂરતી સુવિધા અને ગેરરીતીઓના કારણે મંજૂરી રદ્દ કરવામાં આવી હતી. ત્યારે બંધ થતી કોલેજને ગુજરાત સરકારના ૨૦૦૮ ના આદેશ મુજબ સ્પષ્ટપણે મેડીકલ કોલેજ રૂા. ૪ કરોડની બેન્ક ગેરન્ટી જપ્ત કરવાની હોય છે. ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારના તા. ૨૧/૦૯/૨૦૧૧ આદેશ મુજબ આજદિન સુધી ભાજપ સરકારે રૂા. ૪ કરોડની બેન્ક ગેરન્ટી અને જમીન ખાલસા ન કરીને સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહને છાવરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી-વાલીઓને લૂંટનાર સંચાલકો સાથે ભાજપ સરકારની મીલીભગતનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

કે. જે. શાહ મેડીકલ કોલેજને છાવરતા ભાજપ સરકારના કચ્ચા ચિઠ્ઠા