સામાન્ય – ગરીબ પરિવારને રાહત આપવાની માંગ કરતાં શ્રી દિપકભાઈ બાબરીયા : 24-05-2021

કોરોના મહામારી પણ એક કુદરતી આફત છે અને તે સંજોગોમાં ભૂકંપ / પૂર જેવા પ્રસંગોએ અસરગ્રસ્તોને જે રાહત આપવામાં આવે છે તે રીતે રાજ્યના તમામ કોરોનાથી અસરગ્રસ્ત કુટુંબ જેની મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો સામાન્ય – ગરીબ પરિવારને રાહત આપવાની માંગ કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પૂર્વ મહામંત્રીશ્રી દિપકભાઈ બાબરીયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં મુશ્કેલીમાં મુકાયેલ અને જે પરિવારે તેમના આધાર ગુમાવ્યા છે તેમને તાત્કાલિક રૂ. ૪.૦ લાખની આર્થિક સહાય, માસિક રૂ. ૧૦૦૦૦/- નું પેન્શન આપવું જોઈએ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note