સામાજિક વિરોધ વંટોળના કારણે ભાજપ સરકાર દ્વારા કામો હાથ ધરવાનું નાટક : 28-07-2016

  • સામાજિક વિરોધ વંટોળના કારણે ભાજપ સરકાર દ્વારા કામો હાથ ધરવાનું નાટક
  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપના અન્યાયી શાસનને જડમૂળથી ફેંકી દેવા વિવિધ સમાજ સંકલ્પબદ્ધ થઈ રહ્યા છે – ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાત રાજ્યમાં તમામ ક્ષેત્રે સદંતર નિષ્ફળ નિવડેલા ભાજપ સામેનો વિરોધ વધવા સાથે સામાજિક જનાધાર દૂર થતો લાગતા જ બેબાકળી બનેલી ભાજપ સરકાર દ્વારા દરેક ધારાસભ્યોને કરોડો રૂપિયાના કામોની લ્હાણી શરૂ કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના જ બાકી રહેતા પોતાની સત્તા ટકાવી રાખવા માટે ભાજપ સરકારને હવે પ્રજાના કામો યાદ આવ્યા છે. પરંતુ સામાજિક વિરોધ વંટોળ વચ્ચે પ્રજા આગામી ચૂંટણીમાં ફેંકી દેશે એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note