સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી, સાબરમતીનું પાણી પીવાલાયક નથી રહ્યું. : 03-02-2023

  • જે ફરજ અને જવાબદારી પ્રદૂષણ બોર્ડના અધિકારીઓની છે તેઓ શું આંખ આડા કાન કરીને લાખો નાગરિકોના જીવન સાથે રમત કરી રહ્યું છે ?

સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રદુષિત બીજા ક્રમાંકે સાબરમતી નદીની પાણીની ગુણવત્તામાં ભારે પ્રદૂષણ છે તેવું લોકસભામાં જળ મંત્રાલયનાં જવાબમાં સ્પષ્ટ થયા છતાં રાજ્ય સરકાર કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગંભીર નથી. જળ, વાયુ પરિવર્તન-કલાઈમેટ ચેન્જના નામે મોટી મોટી વાતો કરનાર મોદી સરકાર વિકાસના નામે માનવજીંદગી માટે મુશ્કેલરૂપ-પડકાર રૂપ ભારે માત્રામાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો માટે રેડ કાર્પેટ પાથરી રહ્યાં છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE_03-02-2023 –