સાબરકાંઠા જિલ્લા ખાતે વિસ્તૃત કારોબારીનું આયોજન : 26-06-2021
- ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ કોરોના મહામારીમાં મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી
- મૃતકના પરિવારોને 4 લાખ સહાય આપવા સરકારને અપીલ
- સાબરકાંઠા જિલ્લા ખાતે વિસ્તૃત કારોબારીનું આયોજન
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ સાબરકાંઠાના હિંમતનગર તાલુકાનાં હડિયોલ, ગઢોડા, કનીયોલ ગામે કોરોના મહામારીમાં અવસાન પામેલ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો