સાંસદશ્રી જ્યોતિરાદિત્ય સિંઘિયાએ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન : 16-11-2017
ભારત સરકારના પૂર્વ મંત્રી અને સાંસદશ્રી જ્યોતિરાદિત્ય સિંઘિયાએ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, પત્રકાર દિવસ પર તમામ પત્રકાર ભાઈ-બહેનોને શુભકામના, સરકાર રાજનિતીજ્ઞ તમામને સચેત રાખીને લોકતંત્રના ચોથા સ્તંભ સમાન ભૂમિકા ભજવી રહ્યાં છો. ગુજરાતની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. મારૂ સૌભાગ્ય છે કે, હું પૂ. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ પર નમન કરવાની તક મળી છે. ગુજરાતે અનેક નવરત્ન આપ્યા છે જેને દેશનો ઝંડો બુલંદ કર્યો છે. શ્રી જમશેદજી તાતા અને વિક્રમ સારાભાઈ સહિતના મહાનુભાવોએ ગુજરાતનું ભારતની પ્રગતિમાં અહમ યોગદાન આપ્યું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો