સરદાર પટેલની મૂર્તિ ચાઈનામાં બની રહી છેઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી ગુજરાતમાં ભાજપાના ગંઢના કાંગરા ગેરવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આજે પણ તેમણે સરદાર પટેલની પ્રતિમાને લઈને ભાજપા સરકારની ઝાટકણી કાઢી હતી.

નવસર્જન રેલીમાં રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે સરદાર પટેલની પ્રતિમાં ચાઈનામાં બની રહી છે અને એની પાછળ ચાઈના લખેલુ હશે. હવે વિચારો કે ભારતનો વિકાસ કેવો છે. મેક ન ઈન્ડિયા કહેવું કે, મેડ ઈન ચાઈના કહેવુ?
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/rahul-gandhi-say-make-in-india-or-made-in-china-at-gujarat-navsarajan-relly