સરકાર દ્વારા વિવિધ ઉત્સવો અને તાયફા પાછળ છેલ્લા દશ વર્ષમાં ૨૦૦૦ કરોડ કરતાં વધુનો ધુમાડો કરતી ભાજપ સરકાર : 07-09-2017
સરકાર દ્વારા વિવિધ ઉત્સવો અને તાયફા પાછળ છેલ્લા દશ વર્ષમાં ૨૦૦૦ કરોડ કરતાં વધુનો ધુમાડો કરતી ભાજપ સરકાર ફરી ચૂંટણી નજીક આવતા નર્મદા રથ ના નામે માત્ર ડભોઈ ખાતે જ ૧૮૦૦ એસ.ટી. બસો અને અંદાજીત દોઢ લાખ માણસો માટે જમવાના ફુડ પેકેટના રૂા. ૭૫ લાખ અને વી.વી.આઈ.પી. આગેવાનો માટે રૂા. ૫ લાખ જેટલો જંગી ખર્ચ અંગે જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો