સરકારે જાહેર કરેલી સહાયનો લાભ મેળવનાર ખેડૂતો ઓછા: શક્તિસિંહ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહે જણાવ્યું કે ‘‘સરકારે જાહેર કરેલી સહાય કપાસના જે ભાવ થાય છે તે બજાર કિંમત કરતા ઓછા છે અને સીસીઆઈ દ્વારા જ જે ખરીદી થશે તેને જે લાભ મળશે. આવા ખેડૂતોની સંખ્યા હાલમાં નહિવત્ છે. ગુજરાતમાં અંદાજિત સાત કરોડ મણ કપાસનું ઉત્પાદન છે તે તમામ જથ્થો સીસીઆઈ દ્વારા ખરીદી લેવાય તો પણ રૂ. 800 કરોડ જેટલી રકમ થાય તેમ નથી.
http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-GAN-OMC-central-government-110-bonus-per-20-kg-to-cotton-farmer-in-gujarat-5196985-PHO.html?seq=3