સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટાડીને ખાનગી કંપની પાસેથી ૭૦,૭૧૫ કરોડોની જંગી વીજખરીદી કરીને તગડી લૂંટ ચલાવી : 24-10-2018

  • સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટાડીને ખાનગી કંપની પાસેથી ૭૦,૭૧૫ કરોડોની જંગી વીજખરીદી કરીને તગડી લૂંટ ચલાવી
  • પાવર પર્ચેસ એગ્રીમેન્ટ (PPA) યુનિટદીઠ વીજ ખરીદીના ભાવો દર્શાવ્યા છે તેના કરતા ઊંચા ભાવે વીજ ખરીદી કરીને ૪૧૦૦ કરોડ જેટલી માતબર રકમ ખાનગી વીજ કંપનીઓને ચૂકવીને મોટો ભ્રષ્ટાચાર
  • ગુજરાતની તિજોરીને કરોડો રૂપિયાના નુકશાન સાથે ૧.૪૦ કરોડ વીજ વપરાશકર્તાઓ મોઘાં વીજબિલનો ભોગ બની રહ્યા છે : ડૉ.મનીષ દોશી

ભાજપ સરકારે તેના ૨૩ વર્ષના શાસનમાં પ્રજાના હિતના ભોગે ખાનગી વીજ ઉત્પાદન કંપનીઓને તગડી કમાણી કરાવી છે. ગુજરાતની તિજોરીને કરોડો રૂપિયાના નુકશાન સાથે વીજ વપરાશકર્તાઓ મોઘાં વીજબિલનો ભોગ બની રહ્યા છે. સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટાડીને ખાનગી કંપની પાસેથી ૭૦,૭૧૫ કરોડોની જંગી વીજખરીદી કરીને તગડી લૂંટ ચલાવી ભાજપ સરકાર વીજ ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરતાં હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note