સરકારનો અણઘડ વહીવટ ફરીથી ખુલ્લો પડ્યો : અમિત ચાવડા : 09-07-2020
- સરકારનો અણઘડ વહીવટ ફરીથી ખુલ્લો પડ્યો : અમિત ચાવડા
- અતિવૃષ્ટિના આયોજનમાં સરકાર સદંતર નિષ્ફળ : અમિત ચાવડા
ગુજરાતની ભાજપ સરકારની પ્રજાહિત પ્રત્યેની ઘોર ઉદાસીનતાના વરવા નમૂનારૂપે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં લખતર ગામ પાસે આવેલ ઉડ-૨ સિંચાઈ યોજનાના દરવાજા અચાનક ખોલી નાંખવામાં આવતા લખતર, અળગા, જોડિયા, મજૂઠ, બાદનપર સહિતના આસપાસના ગામોની હજારો એકર જમીનમાં પાણી ફરી વળ્યા છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો