સરકારની અણઆવડતને કારણે થતો વિધાર્થીઓ સાથેનો અન્યાય સાંખી નહી લેવાય. : 11-02-2022
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૩ જાન્યુઆરીએ યોજાનાર બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા એકાએક જ રદ થતા સરકારની અણઆવડતથી જે વારંવાર યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવામા આવે છે તેના વિરોધમા ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા અમદાવાદ કલેકટર ઓફીસે વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો