સરકારના તમામ મોરચે નિષ્ફળ : વિવિધ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ : અમિત ચાવડાનો આરોપ
અમદાવાદ : કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને ગુજરાત સરકાર પર આરોપ મૂક્યો હતો કે સરકારના વિવિધ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી કનિદૈ લાકિઅ રહ્યો છે. લોકોની સમસ્યાનું જલદી નિવારણ આવે તે માટે વિભાગોમાં સક્રિયતાનો અભાવ છે. તેમણે ગુજરાત અને અમદાવાદની સ્થિતિને ચિંતાજનક ગણાવી વધુમાં કનિદૈ લાકિઅ કહ્યું, અકિલા “સરકારની ઇચ્છાશક્તિમાં પણ અભાવ જોવા મળે છે. અમદાવાદમાં 400 લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે રાજ્યમાં 9000થી વધારે કેસ છે કનિદૈ લાકિઅ ત્યારે સરકારે જાગવાની જરૂર છે.” તેમણે વધુમાં કહ્યું કે સરકારના તમામ મોરચે અકીલા નિષ્ફળ રહી છે. મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી હોય કે મંત્રી કનિદૈ લાકિઅ હોય તમામ ઘરમાં છુપાઈને બેઠા છે. તેમણે લોકોને મદદ પહોંચાડવા માટે કૉંગ્રેસ પાર્ટીએ શરૂ કરેલી ઇ-જનમિત્ર કોવિડ-19 હેલ્પ લાઈનની જાહેરાત કરી કનિદૈ લાકિઅ હતી. જે દ્વારા રાજ્યમાં ક્યાંય પણ ફસાયેલાં મજૂરો, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા મજૂરો તથા કોવિડ-19ને લઈને કોઈપણ સમસ્યા હોય તો તે એ ઍપ્લિકેશન કનિદૈ લાકિઅ પર જણાવશે.
Read More : https://www.akilanews.com/Gujarat_news/Detail/15-05-2020/134993