સયુંક્ત પત્રકાર પરિષદ : 21-06-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા તા. ૨૨-૦૬-૨૦૧૭ ને ગુરૂવાર સાંજે ૪-૪૫ કલાકે, “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધન કરશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note