સત્ય શોધક સમિતિ ની રચના : 20-08-2018
આજ રોજ જામનગર જીલ્લાના વિવિધ નાગરિકો તરફથી વન વિભાગની જમીનોમાં થયેલી ગેરરીતી અંગે મળેલી રજુઆતોના આધારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન અને સાંસદશ્રી મધુસુદનભાઈ મિસ્ત્રીના કન્વીનર પદે “સત્ય શોધક સમિતિ” ની રચના કરી છે. જેમાં સાંસદશ્રી નારણભાઈ રાઠવા, ડૉ.અમીબેન યાજ્ઞિક અને ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાનો સમાવેશ કરવામાં આવે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો