સંવિધાન બચાવો… ભારત બચાવો’’ કૂચના : 28-12-2019

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૫માં સ્થાપના દિવસની ઉજવણી, કોંગ્રેસ સેવાદળના સ્થાપના દિન ઉજવણી પ્રસંગે યોજાયેલ ‘‘સંવિધાન બચાવો… ભારત બચાવો’’ કૂચના પ્રસ્થાન પહેલા ધ્વજવંદન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, સેવા, સમર્પણ અને સ્વરાજની ભાવના સાથે સ્થપાયેલ ભારતીય કોંગ્રેસ પક્ષ ૧૮૮૫ થી અનેક ચડાવ – ઉતાર, સત્તા અને સંઘર્ષ વચ્ચે પણ દેશની એકતા, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા, સમાનતાના સિધ્ધાંતો સાથે કોંગ્રેસની વિચારધારા આજદિન સુધી ક્યારેય પણ કોઈપણ પ્રકારની બાંધછોડ નથી કરી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note