સંવિધાન દિવસ” નિમિત્તે “પ્રવર્તમાન પરિપ્રેક્ષ્યમાં સંવિધાન : 25-11-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ – અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા આગામી ૨૬ નવેમ્બર ૨૦૧૬ નાં  રોજ “સંવિધાન દિવસ” નિમિત્તે “પ્રવર્તમાન પરિપ્રેક્ષ્યમાં સંવિધાન” વિષય ઉપર પ્રખ્યાત વિદ્વાન અને પ્રખર વરિષ્ટ ધારાશાશ્ત્રી તેમજ સંવિધાન નિષ્ણાત આદરણીય શ્રી ગીરીશભાઈ પટેલનાં પ્રવચનનો કાર્યક્રમ આયોજિત કરેલ છે. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય બાપુશ્રી શંકરસિંહજી વાઘેલા ઉપરાંત વરિષ્ઠ વકીલશ્રીઓ, પત્રકારશ્રીઓ, લેખકશ્રીઓ, સાહિત્યકારશ્રીઓ, ડોકટરશ્રીઓ, ઈજનેરશ્રીઓ, વ્યવસાયકારો, કર્મચારીઓ, સ્નાતક – અનુસ્નાતક વિદ્યાર્થીઓ જેવા વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત રેહશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note