શ્રી લાભશંકર ઠાકરના દુ:ખદ અવસાન અંગે શ્રધ્ધાંજલી પાઠવતા ભરતસિંહ સોલંકી : 06-01-2016
ગુજરાતી સાહિત્યના પ્રસિધ્ધ કવિ, નવલકથાકાર શ્રી લાભશંકર ઠાકરના દુ:ખદ અવસાન અંગે શ્રધ્ધાંજલી પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, શ્રી લાભશંકર ઠાકરના નિધનથી ગુજરાતે સાહિત્ય જગતના તેજસ્વી તારલાં ગુમાવ્યા છે. કોંગ્રેસ પક્ષ શ્રી લાભશંકર ઠાકરના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરીને શ્રધ્ધાંસુમન પાઠવે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો