શ્રી રાહુલ ગાંધીનો દક્ષિણ ગુજરાત પ્રવાસ : 01-11-2017
- અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીનું વડોદરા એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત થયું.
- ગુજરાતના ખેડૂતોને છેતરી મોદી સરકારે ઉદ્યોગપતિઓને લાભ કરાવ્યોઃ શ્રી રાહુલ ગાંધી
- ગુજરાતની પ્રજાનો ઝોક કોંગ્રેસ તરફી, ભાજપ રઘવાયું થયું: શ્રી ભરતસિંહ સોલંકી
કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો ત્રીજા તબક્કાના ગુજરાત પ્રવાસનો વડોદરાથી શરૂ થયો હતો. ત્રણ દિવસ સુધી ચાલનારા આ પ્રવાસ દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પ્રવાસ કરશે. વડોદરાથી સવારે સડક માર્ગે નીકળેલા રાહુલ ગાંધીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો