શ્રી રાહુલ ગાંધીની બનાસકાંઠા અતિવૃષ્ટિમાં પુરગ્રસ્તોની મુલાકાત : 04-08-2017

  • બનાસકાંઠાના ધાનેરા અને થરાના પુરપીડીતોને રૂબરૂ મળીને સાત્વના પાઠવી પુરપીડીતોના દુઃખદર્દમાં શ્રી રાહુલ ગાંધી ભાગીદાર થયા.
  • મોટી સંખ્યામાં પુરપીડીતોએ શ્રી રાહુલગાંધી સમક્ષ પોતાની આપવીતી વર્ણવી.
  • પૂરપીડિતોના દર્દને સમજવા આવ્યો, વિરોધ કરનારા ડરપોક: શ્રી રાહુલ ગાંધી
  • સત્યને ઓળખે છે તેને ડરવાની કોઈ જરૂર નથી જેને મહાત્મા ગાંધીએ પુરા દેશ અને દુનિયાને શીખવાડ્યું છે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ આજે પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. શ્રી રાહુલ ગાંધી રાજસ્થાનથી સીધા હેલિકોપ્ટર મારફતે બનાસકાંઠા આવી પહોંચ્યા હતા. આ મુલાકાત સમયે પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ સહિતના આગેવાનો તેમની સાથે રહ્યા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note