શ્રી રાહુલ ગાંધીએ વિડિયો પોસ્ટ કરી કોરોના પિડિતો ને વાચા આપવાનો પ્રયત્ન કર્યો : 24-11-2021

  • મોત માટે કોરોના નહી, ભાજપ સરકારનો અણઘડ વહિવટ અને ભ્રષ્ટ નીતિ જવાબદાર, લોકો ને સારવારને બદલે મોત મળ્યા.
  • શ્રી રાહુલ ગાંધીએ વિડિયો પોસ્ટ કરી કોરોના પિડિતો ને વાચા આપવાનો પ્રયત્ન કર્યો

સરકાર પાસે મોઘા વિમાન અને તાયફા કરવાના રૂપિયા છે પણ કોરોના પિડિતને ચાર લાખની સહાય કરવાના રૂપિયા નથી, ભાજપ  સરકારે પશુ અને મનુષ્યના મોતની કિંમત એક સમાન આંકી. – શ્રી અમિત

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note