શ્રી ભરતસિંહ સોલંકીના આદેશથી શ્રી દલસુખભાઈ પ્રજાપતિને કોંગ્રેસ પક્ષમાં પુનઃ પ્રવેશ : 02-01-2017

વડોદરાના પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્ય અને વિવિધ શૈક્ષણિક અને સામાજિક અગ્રણી શ્રી દલસુખભાઈ પ્રજાપતિના છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસ પક્ષની વિચારધારા અને પક્ષ પ્રત્યેના હકારાત્મક વલણને ધ્યાનમાં લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીના આદેશથી કોંગ્રેસ પક્ષમાં પુનઃ પ્રવેશ આપવામાં આવે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note