શ્રી ગુરૂદાસ કામતજીના નિધન અંગે : 22-08-2018

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પૂર્વ મહામંત્રી, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી વરિષ્ઠ આગેવાનશ્રી ગુરૂદાસ કામતજીના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ.ગુરૂદાસ કામતજી યુવાન વયે સાંસદ તરીકે ચૂંટાઈને  યુથ કોંગ્રેસના માધ્યમથી અલગ અંદાજ સાથે રાજનીતિ કરીને કોંગ્રેસ પક્ષના   સંગઠનમાં રાષ્ટ્રીય કક્ષાએ અને કેન્દ્રીય મંત્રી પદ સુધી મહત્વની જવાબદારી સંભાળી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note