શ્રી અર્જુન મોઢવાડિયાના જવાબી ટ્વીટ : 06-03-2016
દિલ્હી સ્થિત પત્રકાર સાથે ગુજરાત ના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ એ વાતચીતમાં જણાવ્યું કે તાજેતરમાં તેમના પુત્રી શ્રીમીતી અનાર અને તેમના ભાગીદાર અંગેની વિડીઓ કલીપ માટે આઈબી શ્રી અર્જુન મોઢવાડિયા પર ધ્યાન રાખે આ અંગે શ્રી અર્જુન મોઢવાડિયાના જવાબી ટ્વીટ સાથે સામેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો