શ્રીમતી અનારબેન પટેલના ભાગીદારોને ૪૨૨ એકર જમીન આપવાનો મામલો : 02-03-2016

નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલ જવાબદારી સ્વીકારી રાજીનામું આપે

  • સુપ્રિમ કોર્ટ / હાઈકોર્ટના મોનીટરીંગમાં સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવીને તપાસની માંગણી. જમીન તાત્કાલિક રાજ્યસાત કરો – અર્જુન મોઢવાડીયા
  • જંત્રીના ભાવ ચો.મી.ના રૂ. ૧૮૦/- હોવા છતાં રૂ. ૧૫/-માં વાઈલ્ડ વુડને જમીન, પરંતુ
    રૂ. ૧૪૫/-ના જંત્રીના ભાવવાળી જમીનના રૂ. ૬૭૧/- મુરલીધર ગૌસેવા ટ્રસ્ટ પાસે માંગવામાં આવ્યા – અર્જુન મોઢવાડીયા
  • ગૌશાળાઓને જમીન આપવામાં ૫૦% રાહતની જોગવાઈ હોવા છતાં તેની ચર્ચા પણ ન કરી ગૌશાળા ટ્રસ્ટે સરકારી જમીનને બદલે દાનમાં જમીન મેળવી.
  • રાજ્ય સરકારે પાતળા અને બીજા ૧૨૫ ગામોમાં શિકાર રોકવા રિસોર્ટ વગેરેના બાંધકામ ઉપર પ્રતિબંધ મૂકેલ હોવા છતાં મોદી સરકારે વાઈલ્ડ વુડને જેટ ઝડપે જમીન ફાળવી.
  • રાજ્ય સરકારના એક અધિકારીએ કોમર્શીયલ દર રૂ. ૧૮૦/- હોવા છતાં રૂ. ૧૫/-ની કિંમત કેમ નક્કી થઈ, તેવો વાંધો હોવા છતાં વાંધા ફગાવાયા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

WWR_Note_With_Annexure